સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,મેઘરજના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા દરેક વિધાર્થીઓ ને જણાવવાનું કે અત્યારે વિશ્વ માં ચાલતી કોરોના મહામારી ના આ કપરા સમયમાં જ્યારે વિધાર્થી કૉલેજ કેમ્પસમાં આવી શકતા નથી ત્યારે તેમને E-mail, કોલેજ ની website,કૉલેજ ના, facebook account અને youtube channel દ્વારા શિક્ષણ પૂરું પાડવાની કવાયત મેઘરજ કોલેજ દ્વારા હાથ ધરાયેલ છે.વિધાર્થીઓ આ ગુગલ ફોર્મ માં આપેલ જરૂરી માહિતી ભરે જેથી આ કપરા સમયમાં પણ તમને અગત્યની બાબતોથી માહિતગાર કરી શકાય, વારંવાર વિદ્યાર્થીઓ પોતાનો મોબાઇલ નંબર બદલાતા હોવાના કારણે યોગ્ય અને અગત્યની કૉલેજની માહિતી સમયસર વિધાર્થીઓ મેળવી શકતા ન હોવાથી સાચો નંબર અને માહિતી માટે આ ગૂગલ ફોર્મ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,મેઘરજ દ્વારા તૈયાર કરાયેલ છે.જે ભરવું ફક્ત એક મિનિટનું જ કામ હોઈ ,સત્વરે link ભરી મોકલી આપવાની વિનંતી કોલેજ દ્વારા આપના જ હિતમાં કરવામાં આવે છે.
નોંધ:-
આ ફોર્મ ફક્ત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,મેઘરજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ ફરજીયાત ભરવાનું રહેશે.
ગુગલ ફોર્મ લિંક: https://forms.gle/9TCLyK18t5A3g14VA
આ ફોર્મ સત્વરે દરેકે ફકત એકજ વાર ભરવાનું છે. લિંક વોટ્સ અપ, વેબ સાઇટ,fb દ્વારા આપને મોકલવામાં આવશે.
સહકાર બદલ આભાર..