આથી પ્રવેશ ઈચ્છુક દરેક વિદ્યાર્થી ને જણાવવાનું કે, ફક્ત સમાજશાસ્ત્ર અને ગુજરાતી વિષય માં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે જ મેરીટ ની જરૂર ઉપસ્થિત થયેલ હોઈ, બાકીના દરેક વિષય ના વિદ્યાર્થી ઓ જેણે ફોર્મ ભરેલ છે એ દરેક ને પ્રવેશ અપાયેલ છે અને આપવાનો ચાલુ જ છે.
કોરોના મહામારી ના આ સમય માં સોશીયલ ડિસ્ટન્સ ના કારણે રોજ અમુક જ વિદ્યાર્થીઓ ને બોલવાના હોઈ એ મુજબ જ વેબસાઇટ ઉપર મેરીટ મુકાય છે
નિયત તારીખ માં ફોર્મ ભરનાર દરેક વિદ્યાર્થી ને પ્રવેશ ફાળવવાનો પ્રયત્ન કોલેજ કરી જ રહી છે. કોલેજ પૂછપરછ માટે આવવું નહિ. વેબસાઇટ જોતા રેહવું.
ગુજરાતી વિષય નું બીજું લીસ્ટ શનિવારે અથવા સોમવારે વેબસાઇટ ઉપર મુકાશે. હજુ આખું લીસ્ટ મૂક્યું નથી, એ ની ખાસ નોંધ લેવી જેનું નામ ગુજરાતી વિષય માં નથી એમને સોમવાર સુધી રાહ જોવી.
ગુજરાતી ના બીજા લીસ્ટ પછી આપ ને વેબસાઇટ ઉપર વધુ માહિતી અપાશે.અત્યારે એ અંગે કોલેજ માં પૂછપરછ કરવી નહિ.
જે સીટો પર વિદ્યાર્થીઓ એ ફી ભરી નથી તેવી સીટો પર બીજા બાકિ રહેલ વિદ્યાર્થી ઓ ને મેરીટ પ્રમાણે જ પ્રવેશ ફાળવાશે.
કોલેજ દ્વારા વધુ સીટો ફાળવવા યુનિ ને અરજી કરેલ છે. જો યુનિ વધુ સીટો ફાળવશે તો આપ ને વેબસાઇટ થકી જાણવા માં આવશે.